MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના અંજીયાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

 

MALIYA (Miyana):માળીયા(મી)ના અંજીયાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

 

 


માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૧૯૭૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન, બાતમીના આધારે અંજીયાસર ગામમાં પાણીના ટાંકા પાછળ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા ઇસમો પર સફળ રેઇડ કરી કુલ ચાર ઇસમો ડાડાભાઇ દાઉદભાઈ જેડા, ઇકબાલભાઇ ગુલામહુશેનભાઇ ભટી, ઇસ્માઇલભાઇ હારૂનભાઇ ભટી, નીઝામભાઇ સીદીકભાઈ જેડા (મીયાણા) રહે. બધા અંજીયાસર તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૧૧૯૭૦ નાં મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!