હડાળા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ.

મોંઘવારી ના વધારે ને

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.5138889, 0.78125);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;
લઈ ને હડાળા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ.સાયલાના હડાળા ગામે ચુંવાળીયા ઠાકોર સમાજની બેઠક યોજાઈ.સમાજમાં વધતા વ્યસનો,કુ રિવાજો, લગ્ન પ્રથા જેવા અનેક એજન્ટા ને લઈ યોજાઈ બેઠક.આગામી સમયમાં સમાજમાં ચાલતા વ્યસનો પર ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકાથી વધારે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.જેમાં સાયલા, ચોટીલા,થાન, મુળી જેવા સહિત તાલુકાના લોકોએ આપી હાજરી.ચિંતન શિબિરમાં સમાજે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો.જેમાં સગાઈ વખતે દિકરીઓને મોબાઈલ કે લગ્ન પ્રસંગમાં ફટાકડા,ડીજે જેવી પ્રથા બંધ કરવા સુચન કર્યું.નક્કી કરેલા એજન્ટાને પાલન ન કરનારને સમાજ દ્વારા દોષિત ગણી ૫૧૦૦૦ રુ દંડની જોગવાઈ.કાર્યક્રમમાં આગેવાનો, સરપંચો,યુવાનો અને સૌ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા


