SAYLA
વખતપરનાં બોર્ડ પાસે ગેરકાયદેસર હોટલ તોડી પડાઈ


brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.6125, 0.53020835);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;
સાયલા પોલીસ તથા મામલતદાર ટીમ દ્વારા ગેરકાયદેસર સાથે સંકળાયેલી હોટલ તોડી પડાઈ.સાયલા, ચોટીલા નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા ગેરકાયદેસર બાંધકામ કરેલ હોટલ પર બુલડોઝર ફેરવ્યું.આ હોટલ પર વારંવાર પકડાતી હતી ગેરકાયદેસર પ્રવૃતિઓ.સાયલા પોલીસે તથા મામલતદાર ની ટીમે ગેરકાયદેસર ચાલતી હોટલ પર તવાઈ બોલાવી.કુલ ૪ હોટલ પર બુલડોઝર ફેરવી આશરે ૪ વીઘા જેટલી જમીન ખુલી કરાઈ.જય માતાજી, ક્રિષ્ના, તિરંગા સહિત કુલ ૪ હોટલ તોડી પડાઈ.અગાઉના સમયમાં હોટલ પર દારૂ,ડીઝલ, જેવી અનેક પ્રવૃત્તિઓ ચાલતી પકડાઈ હતી.સરકારે જમીન પર કબ્જો જમાવીને ગુનાખોરી આચારનારા વ્યાપી ગયો.આગામી સમયમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઈસમો સામે પણ કડક પગલાં લેવામાં આવશે.લીંબડી ડિ.વાઇ.એસ.પી, સ્થાનિક પોલીસ તથા મામલતદાર ટીમની હાજરીમાં ફેરવ્યું બુલડોઝર.
અહેવાલ, જેસીંગભાઇ સારોલા સાયલા


