WAKANER :વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના માર્ગ નું ખાતમુરત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

WAKANER :વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના માર્ગ નું ખાતમુરત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
વાંકાનેર : 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં વાંકાનેર તાલુકાનાં ગારીડા ગામ થી સમઢીયાળા, રાતડીયા,ગુંદાખડા,સતાપર,અદેપર, વિનયગઢ તેમજ તરકીયા ગામને જોડતો મુખ્ય રોડનાં રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા,જીલ્લા પંચાયત સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી,જીલ્લા પંચાયત સદસ્ય જાહીર અંબાસ શેરસીયા,મોરબી જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ,વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી હેમુભાઈ ધરજીયા,તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા,રાતડીયા સરપંચ રાજુભાઈ મેર, સમઢીયાળા સરપંચ ગગજીભાઈ ઓળકિયા,સતાપર સરપંચ હીરાભાઈ ગણાદીયા,તરકીયા સરપંચ જનકભાઈ ડાભી,મેસરીયા સરપંચ હસમુખ ભાઇ ભુસડીયા,ઠીકરીયાળા સરપંચ હકાભાઈ માંડાણી, ભલગામ સરપંચ લખાભાઈ હીરાભાઈ, યુવા આગેવાન ચેતનભાઈ ગોસ્વામી,સરતાનપર સરપંચ અલુભાઈ કુરેચા, કોઠારીયા સરપંચ આંબાભાઈ કોબિયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ,વેરસીભાઈ માલકીયા, પોલાભાઈ બેડવાં,કેશુભાઈ ભાલીયા, કરશનભાઈ રબારી, હોલમઢ ગામ પૂર્વ સરપંચ છગનભાઈ ખમાણી, ગોપાલભાઈ મઢવી સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં જે તસવીર માં દ્રશ્યમાન થાય છે








