GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની  ફીરકી સાથે એક ઈસમ ઝડપાયો 

TANKARA:ટંકારા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની  ફીરકી સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે જાહેરનામાના અનુસંધાને ટંકારા પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોય ત્યારે ચેકિંગ દરમિયાન ટંકારા ની મોચી બજાર વાળી શેરીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ પ્રતિબંધિ ચાઈનીઝ દોરીની ફીરકી નંગ -૦૪ કિંમત રૂપિયા ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સિકંદરભાઈ હસનભાઈ મોઢીયા (ઉ.વ. ૩૭)રહે ટંકારા મઢવાળી શેરી તા. ટંકારા વાળાને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!