AMRELI CITY / TALUKOBABRAGUJARAT

બાબરા તાલુકાના રાણપર ખાતે આગામી તારીખ 22/01ના રોજ પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાશે

યોગેશ કાનાબાર.રાજુલા

બાબરા તાલુકાના રાણપર ખાતે આગામી તારીખ 22/01ના રોજ પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાશે

શ્રીક્રિષ્ના સર્વ સેવા ટ્રસ્ટ રાજકોટ આયોજીત લગ્નમાં પાંચ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે


બાબરા તાલુકાના રાણપર નડાળા ગામ ખાતે આગામી તારીખ 22/01ને ગુરૂવારે શ્રીક્રિષ્ના સર્વ સેવા ટ્રસ્ટ રાજકોટ આયોજીત પ્રથમ સમૂહ લગ્નનોત્સવ યોજાશે આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે સમૂહ લગ્ન પ્રસંગે ગણેશ પૂજન, જાન આગમન, ભોજન સમારંભ, હસ્ત મેળાપ, મંગળ ફેરા, કરીયાવર વિતરણ, કન્યા વિદાય, સાધુ સંતો આશિવર્ચન, ધર્મસભા સહિતના માંગલિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે પ્રથમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સારિકાબેન દેશાણી, જ્યોત્સનાબેન દેશાણી, ક્રિષ્નાબેન સાધુ, તનતોડ મહેનત કરી રહ્યાછે આતકે પૂજય વાલબાઈમાઁ શક્તિધામ ગરણી, જાનબાઈમાઁ અમધામ આશ્રમ, પૂજ્ય ભક્તિરામ બાપુ માનવ મંદિર, મહંત હરીહરાનંદગીરી બાપુ તરઘડિયા, પરેશબાપુ દેવંગી આશ્રમ રાણપર, મહંત પ્રતાપગીરી બાપુ ગોપેશ્વર મહાદેવ વગેરે સંતો, મહંતો ધર્મસભામાં ઉપસ્થિત રહી વર કન્યાને આશીવર્ચન પાઠવશે.

Back to top button
error: Content is protected !!