DAHODGUJARAT

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામ મા બાતમી ના આધારે રેડ કરતા નશા નુ વાવેતર ઝડપાયુ 

તા.૧૮.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા માથી નશા નુ વાવેતર ઝડપાયુ

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામ મા બાતમી ના આધારે રેડ કરતા નશા નુ વાવેતર ઝડપાયુ

SOG પોલીસ ને બાતમી મળેલ કે ભાઠીવાડા ગામ ના ડુંગરી ફળીયા મા રેહતા સુબાભાઈ મુનીયા ના ખેતર મા ગાંજા ના છોડ નુ વાવેતર કરેલ છે પોલીસ એ રેડ દરમ્યાન ગાંજા ના છોડ નં-5 જેનો વજન 30,500 જેની કિંમત 15,27,500 મુદ્દામાલ સહીત એક ઇસમ ની ધડપકડ કરી  SOG પોલીસ એ સુબાભાઈ મડીયા ભાઇ મુનીયા ની ધડપકડ કરી NDPS એકટ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરેલ

Back to top button
error: Content is protected !!