THARADVAV-THARAD

કરબુણ સીમમાંથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડી ઝડપાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફલોં, વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કરબુણ ગામની સીમમાં સ્વીફ્ટ ગાડી રજીસ્ટ્રેશન નબર GJ.01.RD.0276માંથી ગેરકાયદેસર અને વગર પાસપરમીટના ભારતીય બનાવટની વિદેશી/બિયાર ટીનની બોટલ નં.૧૧પર જેની કી.રૂ.૨,૫૮,૫૨૮/- નાં મુદ્દામાલ સાથે કુલ કી.રૂ.૬૫૮પર૮/- મુદ્દામાલ પકડી એક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોડીબીશન એક્ટ મુજબની થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે

.

Back to top button
error: Content is protected !!