દાહોદ રેલ્વે સ્ટેશન નજીક બી કેબિન પાસે બે આખલાઓ ના યુદ્ધ માં એક આખલાનું ખાડામાં પડવાથી નિપજયું મોત
AJAY SANSI2 hours agoLast Updated: January 23, 2026
0 1 minute read
તા.૨૩.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રેલ્વે સ્ટેશન પાસે આવેલો બી કેબીન પર બે આંખલા વચ્ચે યુદ્ધ જામતા એક આંખલાનો રેલ્વે દ્રારા ખોળેલી લાઇનમાં પડી જતા આંખલા નું મોત દાહોદ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા JCB ની મદદ થી આંખલાને બહાર કાઢ્યો
મૃત પશુ સાથે પણ અમાનવીય વર્તન કરતું દાહોદ રેલ્વે વિભાગ દાહોદ બી કેબિન પાસે બે આખલાઓ ના યુદ્ધ માં એક આખલાનું ખાડામાં પડવાથી નિપજયું હતું મોત દાહોદ નગર પાલિકા ફાયર વિભાગ દ્વારા મૃત આખલા નો મૃતદેહ ખાડામાંથી JCB ની મદદ થી બહાર કાઢવામાં આવ્યો હતો જોકે મૃત આખલાના મૃતદેહ ને રેલ્વે વિભાગ દ્વારા ટેક્ટર પાછળ અમાનવીય રીતે બાંધી ને લઈ જવાતો હોવાનો વિડિઓ થયો વાયરલ મૃત આખલાના મૃતદેહ ને આ રીતે જાહેર માર્ગ પર લઈ જવાતા લોકો માં આક્રોશ દાહોદ રેલ્વે વિભાગ ના આવા અમાનવીય કૃત્ય સામે લોકો માં ફીટકાર