MORBIMORBI CITY / TALUKO
મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસનો અકસ્માત 15 જેટલા મુસાફરો ને ઇજાઓ

રિપોર્ટર મોહસીન શેખ વાત્સલ્યમ સમાચાર મોરબી
મોરબીમાં આજરોજ સવારે ધંધુકા મોરબી રૂટની એસટી બસ આગળ જતા વાહન સાથે અથડાઈ હતી આ સમયે બસ મુસાફરોથી ભરેલી હોવાના કારણે 15 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી તેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.









