
તા.૨૪.૦૧.૨૦૨૬
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન બી.કેબીન નજીક
દાહોદ રેલ્વે સ્ટેશન બી.કેબીન પર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અભિનંદન મંચ દ્વારા માઁ સરસ્વતી એટલે વસંત પંચમી આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતી, કામદેવ, અને વિષ્ણુ જી ની પૂજા કરવામાં આવે છેની 19 મુ ઉજવણી કરવામાં આવ્યું હતુ વસંત પંચમીના દિવસે સવારમાં વીણા વાદની મા સરસ્વતીની પૂજા અર્ચના કર્યા બાદ વિવિધ સંસ્કૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ પછી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોટેભાગે ભારત ,બાંગ્લાદેશ,નેપાળ અને અન્ય કેટલાક દેશો માં હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવે છે તો ત્યાજ ભારત માં ખાસ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મનાવવામાં આવે છે આ કાર્યક્રમમાં બિહાર અને ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં રહ્યા હતા




