MORBIMORBI CITY / TALUKO
77માં પ્રજાસતાક દિનની વિરપરડા ગામમાં ધામધૂમ પૂર્વક ઉજવણી

સમગ્ર ભારતદેશમાં 77મો પ્રજાસતાક દિન ઉજવવામાં આવ્યો હતો ત્યારે મોરબી તાલુકાનું વિરપરડા ગામ પણ દેશભક્તિ ના રંગે રંગાયો હતો . વિરપરડા પ્રાથમિક શાળાના પટાંગણ માં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ માં ગામ ના સૌ લોકો જોડાયા હતા.નાના નાના ભૂલકાઓએ દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.







