BANASKANTHAGUJARATPALANPUR
શ્રી બનાસ કમલમ્ ચડોતર પાલનપુર ખાતે પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ધ્વજવંદન કરાયું

28 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસ કમલમ્ ચડોતર પાલનપુર ખાતે પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ધ્વજવંદન કરાયું.
શ્રી બનાસ કમલમ્ ચડોતર ખાતે જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ (ગઢ) ના વરદ્ હસ્તે 77 મા પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ધ્વજવંદન કરવામાં આવ્યુ .આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંસભાઈ પ્રજાપતિ , પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.




