BANASKANTHAGUJARAT
ઓગડ તાલુકા તથા થરા વિસ્તાર ના જોષી (થરેચા) પરિવારનું ગૌરવ
ઓગડ તાલુકા તથા થરા વિસ્તાર ના જોષી (થરેચા) પરિવારનું ગૌરવ

ઓગડ તાલુકા તથા થરા વિસ્તાર ના જોષી (થરેચા) પરિવારનું ગૌરવ
ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા કલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરવામાં આવી.જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચ કલાકારોની પસંદગી થઈ એમાં ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ના આર.એસ.એસ.ના બાલ્યકાળના સ્વયંસેવક ગુજરાતમાં જેમણે લોકચાહના પ્રાપ્ત કરેલ છે તેવા જાણીતા લોકસાહિત્યકાર જોષી દિપકભાઈ નારણભાઈ ની ડિરેક્ટર તરીકે નિમણૂક કરતા આ વિસ્તારનુ અને જોષી (થરેચા) પરિવાર ગૌરવ વધારતા થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,એ.પી.એમ.સી.થરા ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, સહીત દીપકભાઈ ના ચાહકો અભિનંદનની વર્ષા વર્ષાવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 2153




