MORBI:મોરબીના બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું રાજ્ય અને જિલ્લાકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે સન્માન

MORBI:મોરબીના બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોનું રાજ્ય અને જિલ્લાકક્ષાના બેસ્ટ બીએલઓ તરીકે સન્માન
મોરબી, તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર યાદી મુજબના મતદાર પત્રકો મતદારોને પહોંચાડ્યા અને વર્ષ:-2002 પ્રમાણેની યાદી મુજબ ભરાયેલા ફોર્મ સ્વીકારવાનું કામ બીએલઓએ કર્યા અને સાથે સાથે આવેલા ફોર્મ ઓનલાઈન પણ કર્યા, આ કપરી કામગીરી ઉત્કૃષ્ઠ રીતે કરનાર મોરબી ના નીચીમાંડલ ગામ ખાતે મોરબી તાલુકા કક્ષા ના 77 માં પ્રજાકસતાક દિન ની ઉજવણી કરવા માં આવી હતી જેમાં હાલ ચાલતી BLO ની SIR ની કામગીરી મા શ્રેષ્ઠ BLO ની કામગીરી કરવા બદલ ગ્રામ્ય કક્ષા એ BLO તરીકે ફરજ બજાવતા શ્રેષ્ઠ BLO તરીકે પોલીસલાઇન કુમાર તાલુકા શાળા મા ફરજ બજાવતા શિક્ષિકા સોલંકી પુષ્પાબેન કિશનલાલ ને મામલતદાર મોરબી ( ગ્રામ્ય) સી. આર. નિમાવતના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા જે બદલ શાળા ના સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.








