MAHISAGARSANTRAMPUR

રાજસ્થાન-ગુજરાત સરહદ પર થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સતર્કતાથી દારુની હેરાફેરી નીસાંઠગાંઠ તૂટી….

રાજસ્થાન-ગુજરાત સરહદ પર થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સતર્કતાથી દારુની હેરાફેરી નીસાંઠગાંઠ તૂટી….

મળતી માહિતી અનુસાર ભારત આદિવાસી પાર્ટી (BAP) ના બાગીદૌરા ના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની કડક દેખરેખ અને સક્રિયતાને કારણે ગુજરાત અને રાજસ્થાન પોલીસની કથિત સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે. ધારાસભ્ય જયકૃષણપટેલનેઆ દારુની ગેરકાયદેસર ની હેરાફેરી ની બાતમી મલતા સંતરામપુર તાલુકાના સરહદી વિસ્તારની ભંમરી ચેકપોસ્ટ પર લાખો રૂપિયાનો ગેરકાયદેસર રીતે વહનકરીને અંગ્રેજી દારૂ GJ23AT8532 નંબર ના આઇસર ટેમ્પો 407 માં લઈ જવાતો ગેર કાયદેસર નો વગર પાસપરમીટ વાલોઇંગ્લિશ દારૂ ઝડપી પાડતા હલચલ મચી જવા પામેલ છે. અને આ અંગેની જાણ પોલીસ ને કરાતા પોલીસ ધટના સથલે દોડીગયેલ દારુ નો જથથો ભરેલ આઈશર ટેમપો કાયદેસરની વિધી હાથધરી ને સંતરામપુર પોલીસમથકે લ ઈજવાયેલ.
બાગીદોરાના
ધારાસભ્ય પટેલના જણાવ્યા અનુસાર, પોલીસ વહીવટીતંત્રની મિલીભગતથી આ ગેરકાયદેસર વેપાર ધમધમી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસની આ કથિત સાંઠગાંઠને કારણે જ દારૂની હેરાફેરી કરનારા તતવોના હોંસલા બુલંદ બનેલ છે..

ધારાસભ્ય પટેલને આ ગેરકાયદેસર વેપારની બાતમી મળી હતી. તેમણે તેની તપાસ કરી અને ભંમરી ચેકપોસ્ટ પર દરોડો પાડેલ. આ કાર્યવાહી દરમિયાન તેમણે મોટી જથથામાઅંગ્રેજી દારૂ જપ્ત કરાવેલ જોવા મલતું હતુ.
આ ઘટનાએ પોલીસની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આ દારૂ નો વિશાલ જથથો ભરીને વહન કરાયો તો આ રસતે રાજસથાન ની સરહદમા પણ ચેકપોસટ છે તોશું ચેકપોસટ પરની પોલીસે શું ચેકીંગ કરયૃ???ને ભમરી ચેકપોસટ પર ની પોલીસે પણ શું ચેક કરેલ???પોલીસ વહીવટીતંત્ર આ ગેરકાયદેસર થતી દારુનીહેરાફેરી થી જાણકાર નથી?? આ અસામાજિક પવૃતતિથી પોલીસ વાકેફ નથી??? શું આ ધટના પોલીસની બેદરકારીનું પરિણામ છે?
આ ઘટના એ પણ દર્શાવે છે કે જો જનપ્રતિનિધિઓ સતર્ક રહે, તો તેઓ આવીગેરકાયદેસર વેપારને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સતર્કતાએ એક મોટા ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો છે અને પોલીસ પ્રશાસનને પણ કઠેડામાં લાવી દીધું છે
સૌથી આચયૅજનક હકીકત એ જોવા મલે છે કે આ દારુનો જથથો સંતરામપુર તાલુકાની ભમરી ચેક પોસટ આગલથી 23,04,2026 ના મોડી રાતે 3 વાગે ઝડપાતા તેનો ગુનો નોધવામા ભારે વિલંબ કરાતા ને તેની માહિતી પણ આપવામા આખ આડાકાન કરાતાહોવાનુ જોવા મલતું હતું. એક બાજુ સથાનિક સવરાજયની ચુટણીઓછેનેમતદાના આડે માતર્ગણતરીના કલાકો રહેલ છે. તયારે શું આ દારુ આ ચુટણી સંદૅભમા મંગાવાયેલછેકે કેમ તેની નિષપષતપાસ થાય ને મંગાવનાર કોન છે તેની પણ હકીકતો ની તપાસ થાય તે જરુરીછે. સંતરામપુર પોલીસ મથકે આદારુ નો વિશાલ જથથૌ કબજે કરીને રખાયેલ હોવા છતાં પણ કોના ઈશારે આ ગુનાની ફરીયાદ નોધવામા વિલંબ કરાઈ રહેલ છે તેનુ શુ કારણ હોઈશકે???

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર

Back to top button
error: Content is protected !!