BANASKANTHAGUJARATKANKREJ

શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતી વિશ્વા પ્રજાપતિ.અને પ્રિશા પ્રજાપતિ..

બંને દીકરીઓને પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ દ્વારા ૫ મી જુલાઈ ૨૦૨૬ ને રવિવાર ના રોજ કલોલ મંદિર ખાતે સત્સંગ સભામાં સન્માનીત કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!