JUNAGADHMANGROL

માંગરોળ તાલુકામાં ફરીએકવાર દરિયાની રેતી ચોરી કરતાં ટ્રેક્ટર ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડયાં

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામેથી ફરી એકવાર દરીયાની રેતી ચોરી કરતાં ટ્રેક્ટર ઝડપાયા આ દરીયાઈ રેતીચોરી કરતાં ટ્રેક્ટર માં નંબર પ્લેટ વગરની હોય હોવાનું જણવા મળ્યું છે. માંગરોળ તાલુકામાં છેલ્લા ધણાં સમયથી દરીયાઈ રેતીચોરી કરતાં ઈસમો બેફામ બન્યા છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા લાલ આંખ કરી હતી. અને ખાનખણનીજ ચોરી કરતાં નંબર વગરનાં  ટ્રેક્ટર ઝડપી પાડયાં છે. પણ નંબર પ્લેટ ના વગર ના ટ્રેકટર નીકળવાથી સામે કોઈ અધિકારી તેનો નિર્ણય ના કોઈ લઈ  શકે તે માટે આરટીઓની ચોરી કરી ટેક્સ કે વીમો ભયૉ વગર આ ટ્રેક્ટરનો ઉપયોગ કરી સરકારનો ટેક્ષ અને રોયલ્ટી નોંધાણી ચોરી કરવામાં આવી હોવાની પણ જાણવા મળી રહ્યું છે.

 

 

 

હાલ જો વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકામાં ધણી રેતી ચોરી કરતા અને ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે  ત્યારે મનગરો વિસ્તારમાં ખાણ ખનીજ અને રેવન્યુ વિભાગ ની બે દરકારી હોય તેમ લાગી રહ્યું છે જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયૅવાહી કરવામાં આવી રહી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા એકપછી એક ટ્રેકટર ઝડપી ખનીજ વિભાગ ને સોંપવામાં  આવ્યાં હતાં

 

 

——– રિપોર્ટર——-  વસંત અખિયા માંગરોળ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!