BIRTHDAYJUNAGADH CITY / TALUKO

જૂનાગઢના વાત્સલ્યમ્ સમાચારના પત્રકાર અને સામાજીક કાર્યકર ભરતભાઈ બોરીચાનો આજે જન્મદિવસ

જૂનાગઢ : જીલ્લાના વાત્સલ્યમ્ સમાચારના બ્યુરો ચીફ અને સામાજીક કાર્યકર્તા એવા ભરતભાઈ બોરીચાનો આજે જન્મ દિવસ છે. ભરતભાઈ બોરીચા પત્રકારત્વની સાથે સાથે ભરતભાઈ સામાજીક ક્ષેત્રે પણ હમેંશા કાર્યશીલ રહેશે, જેમાં કોરોના દરમિયાન ભરતભાઈએ હોસ્પિટલો તથા જેનું સંપૂર્ણ પરીવાર કોરોનામાં સપડાયું હતું, તેવા પરિવારો તથા દર્દીઓ માટે ટિફિનની વ્યવસ્થા કરેલ તેમજ લંપી વાયરસ દરમિયાન ગાયોની સારવાર કરેલ અને મકરસંક્રાંતિ દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર કરાવેલ તથા ભરતભાઈ એક પ્રકૃતિપ્રમી હોવાથી હમેંશા પ્રકૃત્તિ માટે અનેક પ્રવૃત્તિ કરતા રહેશે જેમાં છેલ્લા દોઢ વર્ષથી દર રવિવારે ગિરનારના જંગલોમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવે છે, તથા ભરતભાઈ દ્વારા અનેક વૃક્ષો વાવવામાં આવ્યા તેમજ જૂનાગઢ શહેરમાં ૨૪૦૦૦ તુલસીના રોપા વિતરણ કરવામાં આવ્યા છે,
ત્યારે સામાજીક ક્ષેત્રે આગવી છાપ ધરાવનાર અને પ્રિન્ટ મિડિયાના માધ્યમ થકી સત્યની કલમ હાથમા લઈ વણ ઉકેલ પ્રશ્નો કે બનતી ધટનાને પ્રજા વચ્ચે લાવવામાં નિપુણ હોવાથી આજુબાજુના ગામડાના યુવાવર્ગમાં સારુ એવું વર્ચસ્વ ધરાવે છે, જૂનાગઢ પ્રેસ-મિડિયા અને સામાજિક કાર્યકર તેમજ વિશ્વાસું વ્યક્તિની છાપ ધરાવતા અને સત્યની રાહ પર ચાલતા હોય, જેથી ભરતભાઈ બોરીચાનું બહોળું મિત્ર સર્કલ હોવાથી ભરતભાઈ બોરીચાના આજના જન્મદિવસે તેમના વોટસઅપ, ફેસબુક તેમજ મોબાઈલ નં ૯૨૭૬૮૧૭૨૧૮ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!