DAHODGARBADA

ગરબાડા તાલુકાના નિમચ ગામે જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ.

ગરબાડા તાલુકાનાં નીમચ ગામ ખાતે જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરાયું હતું જેમાં હાજર ગ્રામજનો તથા આગેવાનોની હાજરીમાં સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોના આ પ્રશ્નોને સાંભળી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રશ્નોના નિકાલ માટે સુચના આપી હતી તેમજ ગામમાં વિવિઘ યોજનાઓમાં થયેલ વિકાસના કામોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!