VADODARAVADODARA CITY / TALUKO

માળી સમાજ નું ગૌરવ

અમદાવાદ ખાતે National UCMAS ABACUS & MENTAL ARITHMETIC COMPITION 2023 અંતર્ગત વી આઈ પી રોડ વડોદરા બ્રાંચ માંથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં માળી આત્મિક સુરેશભાઈ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટ્રોફી વિનર બનીને પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું.
અમદાવાદ ખાતે યોજાએલ 21મી NATIONAL UCMAS ABACUS & MENTAL ARITHMETIC COMPITION 2023 રાષ્ટ્રીય કક્ષાએ 70,000 વિદ્યાર્થીઓમાંથી UCMAS ની અબાકસ અને મેંટલ એંડ અરીથમેટીક સ્પર્ધામાં જુદા જુદા વિભાગના જેવાકે Z1,Z2,Z3. OA1,OA2,OA3.A1,A2,A3 અને FOUNDATION એમ દરેક વિભાગ માંથી ટોપ 5 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતાં.જેમાં ટોપના 50 વિદ્યાર્થીઓમાં વડોદરાની વી,આઈ,પી રોડ બ્રાંચમાંથી માળી આત્મિક સુરેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઝળહળતિ સફળતા મેળવીને પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!