SINOR
શિનોર પોલીસ સેગવા ચોકડી ખાતે ,પી.એસ.આઇ સી.એમ.કાન્ટેલીયા ની અધ્યક્ષતામાં રન ફોર ઇનવાયરન્મન્ટ અને ક્લાઇમિટ ઇવેન્ટ યોજાઇ
દેશના યુવાનો તથા સામાન્ય નાગરિકો, G 20 સાથે અર્થપૂર્ણ રીતે જોડાય તે હેતુથી આજરોજ ૧૧:૩૦ કલાકે શિનોર પોલીસ દ્વારા સેગવા ચોકડી ખાતે રન ફોર ઇનવાયરન્મન્ટ અને ક્લાઇમિટ ઇવેન્ટ નું આયોજન કરાયું હતું..પી.એસ.આઇ સી.એમ.કાન્ટેલીયા ની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ જવાનો સાથે સામાન્ય નાગરિકો એ પણ મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ફૈઝ ખત્રી..શિનોર
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.