BHUJGUJARATKUTCH

ટેક્નિકલ કારણોસર આરટીઓ ભુજની ૨-વ્હીલરની નવી સીરીઝ GJ-12-HDનું ઓક્શન કેન્સલ રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-02 મે : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ-કચ્છની કચેરી દ્વારા ૨-વ્હીલરની નવી સીરીઝ GJ-12-HDનું ઓક્શન શરૂ કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. ટેક્નિકલ એરર આવતા ઓનલાઈન સીરીઝ તમામ નંબર અપડેટ ન થઈ શકતા હોય હાલ GJ-12-HDનું ઓક્શન કેન્સલ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ એરર દૂર થશે ત્યારે ઓક્શનની નવી તારીખો અંગે જણાવવામાં આવશે જેની કચ્છ જિલ્લાની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!