BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ:મંગળવાર:પોષણ ૫ખવાડિયા અંતર્ગત જિલ્લાની અંગણવાડી કાર્યકરો દ્વારા ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસના ઉપયોગ થકી સ્વસ્થ બાળક સ્પર્ધાનું ઘટક કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.

  • ભરૂચ:મંગળવાર:પોષણ ૫ખવાડિયા અંતર્ગત જિલ્લાની અંગણવાડી કાર્યકરો દ્વારા ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસના ઉપયોગ થકી સ્વસ્થ બાળક સ્પર્ધાનું ઘટક કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ, દ્રિતિય તથા તૃત્તિય ક્રમાંક આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પોષણ પખવાડિયા દરમિયાન માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણા શક્તિ અભિયાનના ટેક હોમ રાશન અંતર્ગત પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છું.વધુમાં,પોષણ પખવાડિયા ઊજવણી અંતર્ગત મિલેટસમાંથી બનતી વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!