MORBIMORBI CITY / TALUKO

કાળઝાળ ગરમીમાં બે માસુમ બાળા એ પવિત્ર રમઝાન માસ નિમિત્તે પ્રથમ રોજુ કર્યું

કાળઝાળ ગરમીમાં બે માસુમ બાળા એ પવિત્ર રમઝાન માસ નિમિત્તે પ્રથમ રોજુ કર્યું

 

મુસ્લિમ સમાજ ના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમઝાન માસ એટલે ઈબાદત બંદગી નો મહિમા છે જેથી યુવાનો વૃદ્ધો મહિલાઓ બાળકો પણ 15 થી 16 કલાક સુધી પોતાની ભૂખ પ્યાસ ને ત્યાગી રોજુ રાખી ખુદાની ઈબાદત બંદગી કરી રહ્યા છે જેમકે કુરાન શરીફ ની તિલાવત મસ્જિદોમાં નમાજ તારહાબી પઢી અલ્લાહ સમક્ષ આ પવિત્ર રમજાન માસની મુબારક ઈબાદત કરી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના સિક્કા ગામના મુસ્લિમ અગ્રણી શૌકત હુસેન ની સુપુત્રીઓ અરીબા બાનુ તેમજ તન્ઝીલાબાનુ એ આ કાળજાળ ગરમીમાં માત્ર છ વર્ષની ઉંમરમાં માસુમ બાળાઓએ પવિત્ર રમઝાન માસ નિમિત્તે પ્રથમ રોજુ રાખીને ખુદાની બંદગી કરી હતી જેથી સમગ્ર પરિવારમાં માસુમ બાળ રોજેદારને હેત વર્ષા સાથે શુભેચ્છા અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ જે રોજેદાર બાળા તસવીર દ્રશ્યમાન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!