GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી સન્માન કરાયું

MORBi:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી સન્માન કરાયું

મોરબીના શતાયુ મતદાર ઉજિ બેન સુરેલાએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઇ મોરબી જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ધરમપુર ખાતે મતદાન કરવા આવેલા શતાયુ મતદાર ઉજિબેન સુરેલા મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે
વયોવૃદ્ધ ઉજિ બેન મેરુભાઈ સુરેલાએ વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો. તેઓ પોતાની અગવડતાને અવગણી વ્હીલચેરનો ઉપયોગ કરીને પણ પોતાનો પવિત્ર મત આપવા આવ્યા હતા. અન્ય મતદારોને પણ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
મોરબી તાલુકાના ધરમપુર ખાતે મતદાન કરવા આવેલ ઉજિબેન મેરુભાઈ સુરેલાનું મતદાન મથક પર આવકાર આપ્યો હતો. મામલતદારશ્રી નિખીલ મહેતાએ શાલ ઓઢાડી શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું સન્માન કર્યું હતું .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!