BHUJKUTCH

નલિયામાં અલગ-અલગ વ્યકિતના ડોક્યુમેન્ટસ મેળવી પોતાની માતાનું એકજ ફોટો CAF ફોર્મમા અપલોડકરી સીમકાર્ડ એકટીવેશન કતા ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી ભુજ પોલીસ.

૧૭- એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- ગુજરાત રાજયના પોલીસ કાનિર્દેશક અને મુખ્યપોલીસ અધિકારીશ્રી દ્રારા ગુજરાત રાજ્યમા એ.ટી.એસ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ઇનપુટ આપવામાં આવેલ જેમાં એક જ વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરી અલગ-અલગ વ્યકિતઓના નામે સીમકાર્ડ એકટીવેટ કરતા (POS) ધારકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને જે.આર.મોથાલીયા સાહેબ પોલીસ મહા નિરીક્ષક,સરહદી રેન્જ, ભુજ તથા સૌરભસિંઘ પોલીસ અધિક્ષક સાહેબ‚ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં બોગસીમકાર્ડ વેચનાર(POS) ધારકો વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્પેશયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) તથા સાયબર સેલનાઓને કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી તપાસ કરી ગેર કાયદેસર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ થતા પશ્ચિમચ્છ જીલ્લામા એ.ટી.એસ તરફથી મળેલ ઇનપુટ અન્વયે અલગ-અલગ જગ્યાએ તપાસ તજવીજ કરતા નલીયા ખાતેથી POS ધારક તપાસ કરતા આરોપી બંદીશ દેશભાઇ કતીરા રહે.દરજી ફ્ળીયુ નલીયાતા.અબડાસા વાળાએ અલગ-અલગ વ્યકિતો ઓના આધાર પુરાવા મેળવી તેમજ એક જ ફોટાનો ઉપયોગ કરી ગેરકાયદેસર સીમકાર્ડ એકટીવેટ સને.૨૦૨૦ થી ૨૦૨૨ દરમ્યાન કરેલ હોવાનુ તપાસ દરમ્યાન જણાય આવતા નલીયા પો.સ્ટેખાતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.આરોપી.બંદીશ હરેશભાઇ કતીરા, રહે.દરજી ફળીયુ નલીયા તા.અબડાસા વાળાનાઓ વોડોફોન કંપનીમા ટેરેટરી સેલ્સ એકઝીકયુટીવ તરીકે નોકરી કરીને.૨૦૨૦થી ૨૦૨૨.દરમ્યાન અલગ-અલગવ્યકિતના ડોક્યુમેન્ટસ મેળવી પોતાની માતાનો ફોટો પાડી,CAF(કસ્ટમર એપ્લિકેશન ફોર્મ) માં અપલોડરી ગરેકાયદેસરરીતે ઘણાબધા સીમકાર્ડ એકટીવેટ કરેલ હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!