ANJARKUTCH

કચ્છ અંજારના સ્માર્ટ પોલીસ મથકના અધીકારીએ મીડિયા કર્મી સાથે આરોપી જેવો વહેવાર કર્યું

૫-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

સમગ્ર કચ્છ ના મીડિયા વિભાગ માં છવાયો આક્રોશ પોલીસ પોતાના પાપ નું ઠીકરું ફોડવાના ચક્કરમા

કચ્છમાં અંજાર સ્માટ પોલીસ સ્ટેશન હકિકત જાણી ને રુવાટા ઉભી થઈ જાય એવી ધટના

પોલીસ અધીકારીએ વર્તન કર્યુ એનો વાડિયો પણ જનતા સામે આવશે જલ્દી

અંજાર પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યુ છે સ્માટ પોલીસ સ્ટેશન છે કે પછી? પછી આરોપીઓ માટે સુરક્ષા કક્ષ?

અંજાર કચ્છ :- આપણે બધા જાણીએ છીએ કે આપણા ગ્રુહ મંત્રી શ્રી.હર્ષ સંધવી સાહેબ કહેતા હોય છે સ્માટ પોલીસ સ્ટેશન પોલીસ પ્રજાનો મિત્ર છે પરતુ કચ્છના અંજાર મા એવી કઈ નથી ન્યાય માટે અરજદાર પોલીસ સ્ટેશન નો સહારો લેતા હોય છે પરતુ કેશમાં રસ લેવામા આવતો નથી ઉચ્ચ કક્ષાએ રજુઆર કરવામા આવે છે પરતુ ત્પા પણ ખોટી માહિતી આપવામા આવે છે કેમ શું અરજદાર હવે ન્યાય માટે કોર્ટના જ દરવાજા ખખડાવા પડશે કે શું કચ્છ માં અંજાર પોલીસ સ્ટેશનમાંથી અરજદાર ની આર.ટી.આઈ ગાયબ થઈ જાય ગળે ઉતરે એવુ નથી કોણ છે અધીકારી પાસે નિવેદન લખાવવા માટે જાય ત્યારે ત્યાના અધીકારી દ્રારા ક્રિમીનલ જેવુ મિડિયાના અધીકારી દ્રારા ખરાબ વર્તન કરવામા આવ્યુ (૧) મોબાઈલ જપ્ત કરવામા આવ્યો (૨) પંખો પણ ચાલુ કરવામા નઈ આવે (૩) અરજદાર ને કહેવામા આવ્યુ વાડિયો ઓડિયો વાયરલ કર્યા એના માટે એફ.આઈ.આર લોન્ચ કરવા માટે બધા ડોક્યુમેમ્ટ પણ રેડી કરી નાખ્યા (૪) જમવા પણ બારે નઈ જવા મળે મગાવી આપીએ (૫) અરજદાર દ્રારા કહેવામા આવ્યુ કે વાત કરવા દયો તો ના પાડી કોઈ થી વાત કરવી નથી ફોન નઈ મળે (૬) આશરે બે થી ત્રણ કલાક લગીન બેસાડી રાખવામા કેમ આવ્યો (૭) અધીકારી પાસે પોલીસ ના નંબર બેચની પ્લેટ પણ લગાડવામા નથી આવી કેમ ? નામ કેમ ખબર પડે ? અંજાર પોલીસ સ્ટેશન ના અધીકારીઓથી આવુ વર્તન કરવામા આવે છે તો જનતા ની શું હાલત હશે ક્રિમિનલ જેવુ વર્તન કેમ કરવામા આવ્યુ નિવેદન લખાવા માટે આવે તો આવુ વર્તન કરવામા આવે છે ને ત્યા ના અધીકારી દ્રારા એવુ પણ કહેવામા આવે છે આર.ટી.આઈ ગવરમેન્ટ ને બંધ કરી નાખવો જોઈએ સરકારી ખાતાને હેરાન અને પૈસા પડાવે માટે અમુક લોકો કરે છે.અંજાર પોલીસ સ્ટેશન ના અધીકારીઓ ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કોર્ડમા ને સરકારી કાગળમાં તારીખ પણ બદલીને ખોટા કેશ કરવામા આવે છે. આર.ટી.આઈ અંજાર પોલીસ સ્ટેશન માથી ગાયબ થઈ જઈ જાય છે ને રેકોર્ડમાં બોલતી જ નથી તો એવા અધીકારી ઉપર તપાસ કરવાના બદલે અરજદાર સાથે આવુ વર્તન કરીને શું સાબીત કરવા માગે છે.કચ્છ ના મોટા મોટા સ્ટાર લઈને અધીકારી બેઠા છે જો અરજદાર ને ન્યાય ના અપાવી શકતા હોય તો આવા સ્ટાર નો કોઈ મતલબ નથી રહ્યો અધીકારીઓ કેમ રસ નથી લેતા શું સાબીત કરવા માગે છે અધીકારીઓ ને બચાવામા કોને છે રસ?

કચ્છ ના અંજાર પોલીસ મથકના કમૅચારીઓ વિરુધ્ધ ગુનો દાખલ થાય તે માટે એવીડેન્સ વિડિયો રિકોર્ડિગ સાથે ઉચ્ચ કક્ષાના અધીકારીઓ ને મોકલવામા આવશે –

રીપોર્ટ બાય – મહેશ રાજગોર.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!