ARAVALLIBHILODA

શામળાજી શીતકેન્દ્ર ના બે કર્મચારીઓનો નિવૃત્તિ સમારોહ સાબરડેરી ના ડિરેકટર ના અધ્યક્ષતામાં યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી શીતકેન્દ્ર ના બે કર્મચારીઓનો નિવૃત્તિ સમારોહ સાબરડેરી ના ડિરેકટર ના અધ્યક્ષતામાં યોજાયો

સાબરડેરી સંચાલિત શામળાજી શીતકેન્દ્ર ના પ્રોડકાશન વિભાગમાં ફરજ બજાવતા ડોક સુપરવાઈઝર બકુલચંદ્ર સખીદાસ પટેલ અને એન્જીયરીંગ વિભાગમાં ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા બચુભાઈ હીરાભાઈ પટેલ સાબરડેરી ખાતે 1991 થી બંને ફરજ બજાવતા હતા ત્યારે સાબરડેરી માં વય મર્યાદા 55 વર્ષ ની હોવાથી આજે નિવૃત્તિ થતા હતા જેમનો વિદાય સમારંભ શામળાજી શીતકેન્દ્ર ના પટાંગણમાં ભિલોડા તાલુકા વિસ્તારના ડિરેકટર જેશીંગભાઈ પટેલ ની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ ના મહામંત્રી અને સાબરડેરી ના પૂર્વ ડિરેકટર હસમુખભાઈ પટેલ ,સામાજીક કાર્યકર અને બકુલચંદ્ર ના પિતા સખીદાસભાઈ પટેલ ,શામળાજી શીતકેન્દ્ર ના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ , માલપુર તાલુકા જાયન્સ ના અગ્રણીય વિઠ્ઠલ ભાઈ પટેલ સોનિકપુર ના સહકારી અગ્રણી કાંતિભાઈ મેવડા ના અગ્રણીય વિઠ્ઠલભાઈ તેમજ શીતકેન્દ્ર નો તમામ સ્ટાફ વેટરનરી વિભાગ નો સ્ટાફ અને નિવૃત્તિ લઇ રહેલા બંને કર્મચારીઓ ના સગા સંબંધીઓ ની હાજરી માં સ્ટાફ અને સગા વાહલાઓ તેમજ મહેમાનો દ્વારા શાલ શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માનિત કરી વિદાય સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા એન્જીયરીંગ ના શૈલેષભાઇ ત્રિવેદી અને તેમની ટીમ ના ફાળે જાય છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!