RAJKOTUPLETA

ધારા બેન કડીવાર ને ન્યાય અપાવવા માટે ઉપલેટા મા આવેદન પત્ર અપાયુ.

૫ જુન વાત્સલયમ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


જુનાગઢ શહેરમાં પરિવાર સાથે રહેતા, સ્વ.ધારાબહેન કડીવાર નું ઢોંગી ભુવા સુરજ અને તેના સાગરિતો દ્વારા અપહરણ કરી, દુષ્કર્મ આચર્યા બાદ કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં આજે ઉપલેટા તાલુકા કોળી સમાજ દ્વારા રાજકોટ જિલ્લાના, ઉપલેટા તાલુકાના શ્રી નાયબ કલેક્ટર સાહેબ ને આ તમામ નરાધમ ગુનેગારોને ફાંસીની સજા મળે એના માટે રાજકોટ જિલ્લા પ્રમુખ જગદીશભાઈ વિરમગામા..જેનાભાઈ માસાલીયા…વીરાભાઈ શિહોરા દિપકભાઇ ભરાડિયા …દિપકભાઇ મેરાણી
ઉપલેટા શહેર પ્રમુખ ધરમદેવ શિહોરા તેમજ ઉપપ્રમુખ કિશનભાઇ પાટડિયા તથા સમાજ ના આગેવાનો દ્વારા
તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ આવેદન પત્ર આપવામા આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!