AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમનદીપ સિંહ ગોત્રાને 8મા જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ-2023નો વિજેતા જાહેર કરવામાં આવ્યો

ઈન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અમનદીપ સિંહ ગોત્રાને 8મા જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ-2023નો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઈન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા ટોપ 50 એવોર્ડી તરીકે તેને સ્પોર્ટ્સ જીનિયસ ઓફ ધ યર તરીકે બિરદાવવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ 11મી જૂન-2023 ના રોજ હોટેલ પ્રાઇડ પ્લાઝા અમદાવાદ ખાતે યોજાયો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!