LUNAWADAMAHISAGAR

RBI Quiz મા બ્રાન્ચ શાળા નં 5,લુણાવાડાની ટીમે તાલુકામાં પ્રથમ સ્થાન ગ્રહણ કર્યુ.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

RBI Quiz મા બ્રાન્ચ શાળા નં 5,લુણાવાડાની ટીમે તાલુકામાં પ્રથમ સ્થાન ગ્રહણ કર્યુ.

આજરોજ લેવાયેલ RBI QUIZ 2023 માં બ્રાન્ચ શાળા નં 5 ના ટોપીવાલા ઈશાક ઈબ્રાહિમ અને શેખ સિદ્દિકા મો. રફીક બંને બાળકો જે એક ટીમ તરીકે ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા ત્યારે લુણાવાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવી રુપિયા 5000/- નુ ઈનામ પ્રાપ્ત કરી ક્લસ્ટરનું અને શાળાનું નામ રોશન કરેલ છે.સાથે હવે પછી તે બંને બાળકો જીલ્લા કક્ષાએ ભાગ લેશે.ભાગ લીધેલ બંને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેમને તૈયાર કરનાર નોડલ શિક્ષક  ખલીલ સર, આચાર્ય  તેમજ સમગ્ર શાળા પરિવારને સી. આર. સી. કો. ઓ. મોહસીન સર તથા એસ. એમ. સી. અધ્યક્ષ સુહેલભાઈ તેમજ એસ. એમ. સી. પરિવાર ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે. તેમજ વાત્સલ્ય સમાચાર ટીમ તેમજ પત્રકાર આસીફ શેખ પણ બંને બાળકોને શુભેચ્છાઓ પાઠવે છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!