DAHODDEVGADH BARIA

નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓ માટે વિવિધ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

દેવ બારીઆની તાલુકા આરોગ્ય કચેરી અને શ્રી જે એસ ચૌહાણ હોસ્પિટલ દ્વારા નગરપાલિકાનાં સફાઈ કર્મચારીઓ માટે વિવિધ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ કલ્પેશ બારીઆ સાહેબ અને અર્બન હેલ્થ સેન્ટર નાં મેડિકલ ઓફિસર ડૉ હાર્દિક વ્યાસ, ICTC કાઉન્સેલર,ટીબી STS,MPHW, તથા લેબ ટેક.હાજર રહી વિવિધ આરોગ્યલક્ષી તપાસ જેવી કે HIV,VDRL,HBSag,HCV,TB અને અન્ય તપાસ નું આયોજન કરવા માં આવેલ હતું જેમાં કુલ 34 જેટલા સફાઈ કર્મચારીઓની વિવિધ આરોગ્યલક્ષી તપાસ તથા પરામર્શ કરવામાં આવેલ.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!