LODHIKARAJKOT

લોધિકાના ખીરસરામાં આંગણવાડી વર્કર દ્વારા મીલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ

તા.૬/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લોધીકાના ખીરસરા સેજામાં મીલેટ્સ વાનગી સ્પર્ધા આંગણવાડી વર્કર દ્વારા યોજાઇ હતી. જે અંતર્ગત સેજાના ગામોમાં વિવિધ મીલેટમાંથી પોષણયુક્ત વાનગી બનાવવામાં આવી હતી.

આ વાનગી સ્પર્ધામાં મેડિકલ ઓફિસરશ્રી, સરપંચશ્રી, ગામના આગેવાનો, જિલ્લા કોર્ડીનેટરશ્રી વિપુલ ઠાકર, ડિવિઝનલ કો ઓર્ડીનેટર, ન્યુટ્રિશ્યન ઇન્ટરનની અને સીડીપીઓ દ્વારા આંગણવાડી વર્કર દ્વારા બનાવેલ વાનગીમાંથી પોષક વર્ધક સ્વાદિષ્ટ વાનગીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આંગણવાડી વર્કર દ્વારા પોષકયુકત શ્રીધાન્યનો વધુને વધુ રોજીંદી ખાનપાનમાં ઉમેરો કરવાની સમજ અપાઇ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!