KADIMEHSANA

કડી સુરજબા કોલેજ દ્વારા ગીત સ્પર્ધાનુ અયોજન કરાયુ

કડી સુરજબા કોલેજ દ્વારા ગીત સ્પર્ધાનુ અયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી, સંચાલિત સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડી,જી.મહેસાણામાં તા. 22/07/2023 ના રોજ “ગીત સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકગીત, ગીત, ગઝલ વગેરે જેવી કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં કુલ 19 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વસાવા એલિસા દ્વિતીય નંબર ચૌધરી શ્રુતિ તેમજ ચૌધરી પ્રિયંકા અને તૃતીય નંબર ચૌધરી પ્રગતિએ પ્રાપ્ત કરેલ. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી રામપ્રસાદ શાસ્ત્રી તેમજ અધ્યાપિકા ડૉ. નીતા એસ. ત્રિપાઠીએ સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.મનિષા એચ.જાદવ દ્વારા આચાર્ય શ્રી ડૉ.ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!