વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
રિપોર્ટર-જુનેદ પટેલ
ફતેપુરા તાલુકામાં ૭૭માં સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી વાલ્મિકી આશ્રમ શાળા વડવાસ ખાતે ફતેપુરા મામલતદારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા તાલુકાના કર્મનિષ્ઠ કર્મચારીઓ અને તેજસ્વી તારલાઓનું સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. જેમા ફતેપુરા નગરના મેઇન બજારમાં રહેતા અને વડવાસ પ્રાથમિક શાળામાં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રતીક દરજીને શ્રેષ્ઠ કર્મયોગી તરીકે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.