ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મના બનાવોમાં વધારો,સ્ત્રીના રક્ષણ સામે સવાલો,મેઘરજ તાલુકામાં વધુ એક દીકરી દુષ્કર્મ નો ભોગ બની 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં દુષ્કર્મના બનાવોમાં વધારો,સ્ત્રીના રક્ષણ સામે સવાલો,મેઘરજ તાલુકામાં વધુ એક દીકરી દુષ્કર્મ નો ભોગ બની

મેઘરજના એક ગામે હુંડીયાના વાવેતરવાળા ખેતરમાં ફરીયાદીની સગીરવયની દીકરીનો એકલતાનો લાભ લઇ આરોપી સંદીપ નરસિંહભાઇ ફનાત રહે ગાયવાછરડા જે પોતાની મોટરસાયકલ લઇને આવેલ અને ઝાડના નીચે પોતાની મોટરસાયકલ ઉભી રાખી ભોગ બનેલ દીકરી બકરાં ચરાવતી હતી તે જગ્યાએ જઇ ફરિયાદીની દીકરીનુ મોઢું દબાવી નીચે પાડી દઇ આરોપી સગીરવયની હોવાનુ જાણતો હોવા છતા હુંડીયાના વાવેતરવાળા ખેતરમાં નીચેપાડી દઇ તેની મરજી વીરૂધ્ધ શરીરસબંધં બાંધી ગંભીર શારીરીક નકુશાન કર્યું હતું અને આરોપીએ ફરીયાદીની દીકરીને ધમકી આપેલ કે જો તારી સાથે શરીરસબંધં બાંધેલ છે તેવી વાત કોઇને કહીશ તોતને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો ત્યારે આ બાબતે ભોગ બનનાર દીકરીના પિતાએ આરોપી સામ સફળતા મળી હતી જેમો આરોપી સંદીપભાઇ નરનસિંહભાઇ ફનાત ઉ.વ.૨૩ રહે ગાયવાછરડા તા.મેઘરજ જી.અરવલ્લીવાળા ને ઝડપથી પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!