GANDHIDHAMKUTCH

Gandhidham : ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે વૃધ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી.

3-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ગાાંધીધામ કચ્છ  માંતૃશ્રી તુલસાં મોટુમલ ગુરનાણી બુઢ્ઢા આશ્રમ (વૃધ્ધાશ્રમ) આદિપુર ખાતે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન ભાટી, ગાંધીધામ તાલુકાના નવનિયુક્ત નાયબ મામલતદાર બેનશ્રી ફુલતરિયાબેન દ્વારા વૃધ્ધાશ્રમમાં રહેતા લોકોની મુલાકાત લઈ તેમનું ફૂલો થી સન્માન કરી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.અને ગાંધીધામ તાલુકાના નાયબ મામલતદાર ફૂલતરીયાબેનશ્રીએ તમામ લોકોને ચૂંટણીકાર્ડ બનાવી આપવાનું વચન આપીને તેમના એક એક મત ની કિંમત શું છે તે સમજાવી તેમને આશ્વાશન આપવામાં આવ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!