DAHODGUJARAT

દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટએ નવરાત્રી આયોજકો સાથે બેઠક યોજી

તા.૦૭.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટએ નવરાત્રી આયોજકો સાથે બેઠક યોજી

આજરોજ તા.7.10.2023 શનિવારના રોજ દાહોદ શહેરમાં આગમી આવનાર નવરાત્રી પર્વને લઈ દાહોદ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેટર કે.એન લાઠીયાની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ જેમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તથા આગમી પર્વ નવરાત્રીના અનુસંધાને બેઠક યોજાઈ હતી જેમાં દાહોદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેક્ટર કે એન લાઠીયાએ નવરાત્રીના આયોજકો સાથે વાર્તાલાપ કરી હતી જેમાં દાહોદના તમામ ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!