GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર કોર્ટે ચેક રીટર્ન ના કેસમાં આરોપી ને છ માસની સજા છ લાખનું વળતર ચૂકવવા હૂકમ કર્યો

વિજાપુર કોર્ટે ચેક રીટર્ન ના કેસમાં આરોપી ને છ માસની સજા છ લાખનું વળતર ચૂકવવા હૂકમ કર્યોએડી,સિવિલ જજ અને જ્યુ, મેજિસ્ટ્રેટ ફ,ક, જજ એસ એસ અજમેરી એ આપ્યો ચૂકાદો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે રહેતા સુનિલભાઈ પ્રવીણ ભાઈ પટેલે તેમના સમાજના ઓળખીતા મુકેશભાઈ મંગળભાઈ પટેલ રહે વજાપુર સંઘપુર ને બટાકા ના ધંધા માટે જરૂરિયાત હોવાથી રૂપિયા છ લાખ આપ્યા હતા જેના બદલા માં મુકેશભાઈ પટેલે ચેક લખીને આપ્યો હતો જેમાં તેઓએ આપેલી રકમ પરત મેળવવા માટે ચેકની તારીખ પ્રમાણે ભરતા બેંક માંથી જે ચેક પરત ફર્યો હતો જેની જાણ મુકેશભાઈ ને કરતા તેઓએ રકમ પરત નહીં કરતા તેમની સામે વર્ષ 2020 માં વકીલ મારફતે કેસ દાખલ કરતા જે કેસ એડી સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એસ એસ અજમેરી ની અદાલત માં ચાલી જતા ફરીયાદ પક્ષે અને આરોપી પક્ષે વકીલો ની દલીલો અને રજૂ કરેલા પુરાવા ઓ ના આધારે ચૂકાદો આપતા આરોપી મુકેશભાઈ મંગળ ભાઈ પટેલ ને છ માસ ની સજા અને રૂપિયા છ લાખનો વળતર 30 દિવસ માં ચૂકવવા માટે નો હુકમ કર્યો હતો જો વળતર સમયસર ના ચૂકવે તો વધુ એક માસ ની સજાનો આરોપી ને હૂકમ કર્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!