SHUBHECHCHHASURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat :એક જ દિવસમાં ત્રણ જુગાર ધામ પણ ગણપાત્ર કેસ શોધી કાઢી કુલ્લે  33 આરોપીને પકડી પાડી કાપોદ્રા સર્વેલાન્સ ટીમ

વાત્સલ્યમ્ સમાચાર

ધામેલીયા કલ્પેશ-સુરત

સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ પુરાની પ્રવૃત્તિ વધી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમારજીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે એવામાં કાપોદ્રા વિસ્તારમાં કાપોદ્રા પી.આઈ તેમજ તેમજ ડિસ્ટર્બ ના પીએસઆઇ પી જી દાવડા સાહેબ ની ટીમ સાથે બાકીના આધારે કાપોદ્રા વિસ્તારના ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી 33 જેટલા શકોનીઓની ધરપકડ કરવામાં આવી હતી તેઓને બાતમીના આધારે કાપોદ્રા ધરતીનગર દીનબંધુ સોસાયટી અન્નપૂર્ણા હોટલની ઉપર ધાબા ઉપરથી રાતના સમયે લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળેલ હતી જેના આધારે બીજા બે અલગ અલગ જગ્યાએ રેડો કરી ગંજી પાના વડે હારજીત નો પૈસાનો જુગાર રમતા 33 આરોપીઓ પકડી પાડી આરોપી પાસેથી ₹72,660 ના મુદ્દા માલ કબજે કરી જુગારના ત્રણ ગણના પાત્રો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!