DEVBHOOMI DWARKAKALYANPUR

ખંભાળિયા નગરપાલિકા દ્વારા સ્વ સહાય જૂથના બહેનો સાથે જલ દિવાળી કાર્યક્રમ યોજાયો

હંજડાપર ગામે બાવળની પ્રુનીંગ કામગીરી કરી સફાઈ અભિયાન હાથ ધરાયું

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળોની સફાઈ, બાવળની પ્રુનીંગ કામગીરી કરવામાં આવી રહી છે.

         ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગામોમાં થીમ આધારિત સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. જેમાં  ખાખરડા, હંજડાપર ગામે ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!