DEVBHOOMI DWARKADWARKA

હિટવેવની આગાહી ધ્યાને લઈ તંત્ર દ્વારા મતદારો માટે છાશ વિતરણની વ્યવસ્થા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        હવામાન વિભાગની હિટવેવની આગાહીને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા મતદાન મથકોએ છાંયડો, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ત્યારે આજે ૮૧ ખંભાળિયા મતવિસ્તારમાં ભાણવડ તાલુકાના સખી મતદાન મથકો ખાતે સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી ઉપસ્થિત મતદારો માટે તંત્ર દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!