GIR GADHADAGUJARAT

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા ધોકડવા ખાતે નિશુલ્ક કેન્સર ડિટેકસન નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૯૨ મહિલાઓ ને આધુનિક મશીનરી દ્વારા તપાસ કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા ધોકડવા ખાતે નિશુલ્ક કેન્સર ડિટેકસન નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૯૨ મહિલાઓ એ સારવાર લીધી

ગીર ગઢડા તાલુકાના ધોકડવા માધ્યમિક શાળા ખાતે. કોટન કનેકટ ફાર્મર કોમ્યુનિટી ફાઉન્ડેશન અને રોટરી કલબ અમરેલી ગીર નાં સહયોગ થી ફ્રી સ્તન કેન્સર કેમ્પ યોજાયો હતો

જેમાં ધોકડવા તેમજ આજુબાજુ નાં ૯૨ મહિલાઓમાં એ તપાસ કરાવી હતી સ્તનના અને ગર્ભાશયના કેન્સર વિશે PPT દ્વારા તપાસ કરવામાં આવી હતી

તેમજ કેમ્પ માં આધુનિક મશીનરી દ્વારા જરૂરિયાત મુજબ પેપ- સ્મીયર ટેસ્ટ. મેમોગ્રામ. એક્ષરે ની તપાસ વિના મૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું

આ કેમ્પમાં ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં સ્ટાર એ પણ વિઝીટ લીધી હતી

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!