DEDIAPADANARMADA

ડેડીયાપાડા થી સાગબારા રોડ ટ્રક પસાર કરવા ટ્રક ડ્રાઈવર જાતે ખાડા પૂરતા જોવા મળ્યા.

ડેડીયાપાડા થી સાગબારા રોડ ટ્રક પસાર કરવા ટ્રક ડ્રાઈવર જાતે ખાડા પૂરતા જોવા મળ્યા.

ડેડીયાપાડા થી સાગબારા વચ્ચેના નેશનલ હાઈવેનો 26 કિમીનો રોડ જર્જરિત હોય બનાવવા માંગ

 

તાહિર મેમણ : 01/01/2024-સૌનો સાથ સૌનો વિકાસ” અને વિકસિત ભારતની ટીવી અને અખબારોમાં મોટી મોટી જાહેરાત કરતી સરકારના રાજમા નેશનલ હાઈવે રોડ 753 ભાઈ ડેડીયાપાડા સાગબારા વચ્ચેના 26 કિમીમાં એટલી હદે ખરાબ છે કે 26 કિમિ પસાર કરતા એક થી દોઢ કલાક ની સમય લાગે છે તેમાંય

કાકરપાડા (કાલબી) ના ઢાળ

ઉપર રોડ એટલી હદે ખરાબ છે

કે ત્યાંથી ટ્રક ચઢાવવી અશક્ય

બનતા આજે એક ટ્રક ચાલકે

જાતે પોતાના ખર્ચે જેસીબી લાવીને પુરાણ કરવાની નોબત આવી છે….ધન્ય છે પ્રશાસનને…. કે જેના કારણે સાગબારા તાલુકાની જનતાને

આ 26 કિમીના રસ્તાનું સુખ

ક્યારેય એકસાથે 6 મહિનાથી વધુ જોવા મળ્યું નથી. ત્યારે વાહન ચાલકોને શુ તકલીફો પડતી હશે તે આ તસવીરમાં જોઈ શકાય છે.ટ્રક ચાલકે પોતાની ટ્રક ને પસાર કરવા જાતેજ રસ્તા ઉપર ખાડાઓ પુરવા મજબુર બનવું પડ્યું હતું. સ્થાનિક તંત્ર નાં અધિકારીઓ આ મુદ્દાને ગંભીરતા થી લે તેવી માંગ ઉઠી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!