GANDHIDHAMKUTCH

મોડૅન સ્કૂલ ગાંધીધામમાં વાર્ષિક ઉત્સવ યોજાયો.

2-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ

ગાંધીધામ કચ્છ :-  મોર્ડન સ્કૂલ ગાંધીધામ ના પ્રાંગણમાં 65 મો વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે શ્રી નંદેશ શુક્લાજી -( ડેપ્યુટી ચેરમેન દીનદયાલ પોર્ટ ઓથોરીટી) ઉપસ્થિત રહયા હતા, તેમજ સન્માનનીય અતિથિ શ્રી તેજાભાઈ .એસ .કાનગડ એ પોતાની શુભેચ્છાઓ મોકલેલ હતી. મૉડર્ન એજુકેશન સોસાયટીના મેમ્બરો યોગેશ મહેતાજી, શ્રી આદિલ શેઠનાજી, શ્રી પંકજ દવેજી ,શ્રી સાજનાનીજી ,શ્રી મુરારી શર્માજી તથા એલ્યુમિનિ પ્રેસિડેન્ટ જગદીશ પંડ્યાજી ,શ્રી ધીરેન મહેતાજી, શ્રી સંજીવ ભાર્ગવજી , શ્રીમતી સુજાતા પ્રધાનજી અને બીજા ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન બોર્ડ પરીક્ષામાં ક્રમાંક મેળવનારા અને રમત ગમતમાં રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે પદક મેળવનાર વિદ્યાર્થીઓનું મોમેન્ટો, પ્રમાણપત્ર અને રોકડ રકમ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનો મુખ્ય વિષય સાહિત્ય હતો જેના દ્વારા મનોરંજન સહ જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓની ભેંટ શાળાના એલ્યુમિનિ શ્રીમાન રવિ પમવાનીજી ,શ્રી નીરજ કરમચંદાની જી ,શ્રી વિશાલ ગોયલજી દ્વારા આપવામાં આવેલ હતી . કાર્યક્રમની સ્વાગત વિધિ તથા સ્કૂલ રિપોર્ટ આચાર્ય શ્રીમતી આરતી.બી.ગીરયાનીજી તથા આભાર વિધિ ઉપાચાર્ય શ્રીમતી સાક્ષી રવિ પમવાનીજી એ કરેલ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!