POSHINASABARKANTHA

સાબરકાંઠાના પોશીના તાલુકાના કલસાવાડ ગામે ખાતેદાર ની જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો

દિનેશભાઈ હુજાભાઈ કટારીયા ને પોતાના રહેણાંક વિસ્તારમાં વર્ષોથી જ વસવાટ કરતા હતા ત્યારે દિનેશભાઈ હુજાભાઇ કટારીયા ખેતી મજૂરી કામ કરી પોતાનો ગુજરાન ચલાવતા હતા. ત્યારે હાલ દિનેશભાઈ હુજાભાઈ કટારીયા ની ગંભીર પરિસ્થિતિ ખરાબ છે. ત્યારે ગામના લોકોએ પોતાની માલિકી એટલે કે ખાતેદાર ની જમીન પચાવી પાડેલ છે. અને ખેતી અન્ય બીજા લોકોએ લગભગ 16 લોકોએ મજબૂરીનો ફાયદો ઉઠાવી જમીન પડાવી લીધેલી હતી. ત્યારે હાલ તો જમીન માત્ર ઉતારામાં સાત બાર આઠ અ ના ઉતારામાં દિનેશભાઈ હુજાભાઇ કટારીયા નું નામ ચાલે છે બીજા કોઈ પણ લોકોનું નામે જમીન ચાલતી ના હોવાના કારણ થી દિનેશભાઈ હુજાભાઇ કટારીયા તેના વિરોધ લેન્ડ ગેબીન કેસ ઓનલાઇન કરેલો છે. તેમજ કલેકટર સાહેબ શ્રી નો ઓર્ડર હુકમ થાય તો પોશીના પોલીસ સ્ટેશન ખાતેદાર જમીન પચાવી પાડનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. તેવી માગણી છે કે સરકારશ્રી ના મીડિયા ના માધ્યમ થી માગણી કરે છે. કે મારે તો નાના નાના ત્રણ બાળકો છે ને હું પોતે પણ છું.અને હવે મજૂરી નથી કરી શકાય પરિસ્થિતિ નથી એટલે મારી જમીનનો હક મને પાછો મળી જાય તેના માટે ની ખાસ માંગણી છે કે કાલસાવડ ગામ માં ખેતી છે તો મને પણ વાવેતર કરવા દેતા નથી.અને તેમને સામેની પાર્ટીઓ એ તેવી ધાક ધમકી આપે છે. કે તારે આ ખેતરમાં વાવેતર કરવા આવું નહીં તો તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપે છે. ત્યારે હાલ જીવની જોખમ છે. તો આ બાબતે નામ મુજબ મેં ફરિયાદ કરેલી છે. ત્યારે મળશીભાઈ વક્તાભાઈ દીતાભાઇ કેશાભાઈ બકાભાઇ રાજસ્થાનના વતની છે અને અન્ય સાગરીતો બધા જ ભેગા મળીને દિનેશભાઈ હુજાભાઈ કટારીયા ની જમીન ઉપર તેમનો કબજો કરી બેઠા છે. ત્યારે તે ખેતી ઉપર દારૂ વેચવાનો અડૌ ચલાવે છે. જોવા મળી રહે છે. અને દિનેશભાઈ હૂજાભાઈ ની જમીનના ઉપર નામ મુજબ આ લોકોએ મકાન બનાવી દીધેલા છે. ત્યારે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે મને મારી જમીન ન હક મળે તેવી દિનેશભાઈ ની માંગ છે….

અહેવાલ નિલેશ ગમાર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!