BIRTHDAY
વેરાવળ સોમનાથ ના યુવા પત્રકાર અને વાત્સલ્યમ સમાચાર ગીર સોમનાથ જિલ્લા ના બ્યુરો ચીફ મહેન્દ્ર ટાંક નો આજે જન્મદિવસ
સમાજ સેવક અને ગીર સોમનાથ દીવ ના યુવા પત્રકાર મહેન્દ્ર નો આજે જન્મદિવસ na ની વયના પત્રકાર મહેન્દ્ર ટાંક આજે 25વર્ષ પૂર્ણ કરી 26 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
જેની કલમે લખેલા શબ્દો તેની આગવી ઓળખ છે. જે સમાજ સેવામાં હમેશા અગ્રેસર હોય છે. જે લોક પ્રશ્નને સતત નિર્ભય બની વાસ્તવિકતા લોકો અને તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે. જેને અનેક સેવાભાવી સંસ્થાની ઓળખ અને કાર્યસિદ્ધિ લોકો અને દાતાઓ સુધી પહોચાડી છે અને લોકોના પ્રશ્નોને પણ ઉજાગર કર્યા છે. પત્રકાર ક્ષેત્રમાં બહોળી પ્રતિષ્ઠા ધરાવતા અને લોક પ્રશ્ને જેની કલમ હંમેશા તટસ્થ, નિષ્પક્ષ, નીડરતા અને નિર્ભતાપૂર્વક પ્રજાની સમસ્યા ઉજાગર કરી ન્યાય અપાવવા માટે હંમેશા અગ્રેસર રહેતા પત્રકાર મહેન્દ્રભાઈ ટાંક ને સોશિયલ મીડિયા તેમજ વટ્સએપ 9638513251તેમજ ટેલીફોનિક જન્મદિવસની શુભકામના વરસી રહી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.