BANASKANTHALAKHANI

Lakhani : લાખણી તાલુકાના ડોડીયા ગામની પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

નારણ ગોહિલ લાખણી

ડોડીયા પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો તેમજ ડોડીયા ગામના વડીલો અને યુવાનોનાં સાથ સહકારથી શાળા અને શાળાની આજુ બાજુમાં તેમજ ગામમાં બહુ સારી રીતે સાફ સફાય કરવામાં આવી સ્વચ્છતા ત્યાં પ્રભુતા,
ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડાંમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ ઉકરડો હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ઠેર ઠેર માખીઓ અને મચ્છરો લેફાલે છે. શહેરોની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ઘણી ગંદકી જોવા મળે છે . ઠેર ઠેર અને તેમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવે છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે. તેઓ ગમે ત્યાં થૂંકે છે; પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે. આ અંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વાર ગામમાં બહુ સરસ સંદેશ આપવામાં આવ્યો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!