GIR GADHADAGIR SOMNATH

ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગીર સોમનાથ જિલ્લા ની ચાર જેટલી અનુ.જાતિ છાત્રાલયો ની મુલાકાત લઈ છાત્રાલય સંવાદ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓ ને મહિત ગાર કરાયા

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગીર સોમનાથ જિલ્લા ની ચાર જેટલી અનુ.જાતિ છાત્રાલયો ની મુલાકાત લઈ છાત્રાલય સંવાદ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓ ને મહિત ગાર કરાયા

ગીર સોમનાથ જિલ્લા અનુ.જાતિ મોરચા દ્વારા ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા ની ચાર જેટલી અનુ.જાતિની છાત્રાલયો ની માહિતી મેળવી તેમનો સંપર્ક કરી અને છાત્રાલય સંવાદ કાર્યક્રમ જોયો હતો
જેમાં અનુ.જાતિ કુમાર છાત્રાલય વેરાવળ.અનુ.જાતિ કુમાર છાત્રાલય પ્રાંચી.અનુ.જાતિ.દૂધી બેન છાત્રાલય કોડીનાર અને અનુ.જાતિ . આશ્રમ શાળા છાત્રાલય ગીર ગઢડા આ તમામ છાત્રાલયો માં છાત્રાલય સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ માં છાત્રાલય ના વિધાર્થી સાથે શૈક્ષણિક બાબતે વિવિધ મુદ્દાઓ ઉપર સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને સરકાર શ્રી ની વિવિધ શિક્ષણીક યોજનાઓ થી માહિત ગાર કરાયા હતા

આ કાર્યક્રમ માં જિલ્લા મોરચા ના પ્રભારી અરવિંદભાઈ મેવાડા. જિલ્લા મોરચા પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ,કોડીનાર નાં ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજા. જિલ્લા નાયબ નિયામક ચાવડા ભાઈ. જિલ્લા મોરચા મહામંત્રી . કાંતિલાલ ચુડાસમા હીરાભાઈ માકડિયા, સરસ્વતી શૈક્ષણિક સંકુલ ગીર ગઢડા ના પ્રમુખ. ધર્મેન્દ્રભાઈ જોશી, નગરપાલિકા ઊના ના સદસ્ય ગીરીશભાઈ, જિલ્લા મોરચા ના મંત્રી દિનેશભાઈ મારૂ, તાલુકા મોરચાના ઉપ પ્રમુખ . દિનેશભાઈ , વગેરે હોદેદારો હાજર રહ્યા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!